સંઘર્યો સાપ

    આપણામાં કહેવત છે ‘સંઘર્યો સાપ કામ આવે.’ જોકે મને         સંઘરવાની આદત નથી. કરીગરીથી ભરપૂર બે ઘડા ઘરમાં શોભી         રહ્યા હતા. એકમાં કાણું હતું પણ તેને હું ફેંકતી ન હતી. તેને જો         હું સમારવા જાઊંતો  બેડોળ બની જવાનો ભય મને સતાવતો.          તેના વિચારમાં ક્યારે સૂઈ ગઈ ભાન ન રહ્યું. સ્વપનામાં        વાંચન ચાલુ રાખો “સંઘર્યો સાપ”

શ્રવણ

મને નથી લાગતું આપણામાંથી કોઈ પણ શ્રવણના નામથી અજાણ્યું હોય. માતાપિતા પ્રત્યેનો તેનો પ્યારતો અમર થઈ ગયો. વૃધ્ધ માતાપિતાને કાવડમાં બેસાડી જાત્રા કરાવવા નિકળ્યો હતો. રાજા દશરથના બાણથી તેઓ વિંધાયા હતા. વાત એ મહત્વની નથી. એતો વાત હતી રામરાજ્યના સમયની. આજે મારે તમને કરવી છે એ વાત ૨૧મી સદીના શ્રવણની છે. સાવન, માતાપિતાના પ્રેમથી ભિંજાયેલોવાંચન ચાલુ રાખો “શ્રવણ”

સલાડ ડ્રેસિંગ

     ચિત્રકામ      ચિત્રકામનો વર્ગ હતો. આજનો વિષય હતો શાકભાજી અને    ફળ.ટીકલુ નામ પરથી જ ગુણ વરતાઈ ગયા હશે. એક    નંબરનો તોફાની બારકસ.  એક વાતમાં તમે અને હું બંને    સંમત થઈશું. ભણવામાં તથા ચિત્રકળામાં પાવરધો.      સરસ મઝાની કાપેલાં શાકભાજી તથા ફળની રચના    કરતું ચિત્ર દોર્યું. ચિત્રકળાના શિક્ષકે વર્ગમાં ફરતા તેનીવાંચન ચાલુ રાખો “સલાડ ડ્રેસિંગ”

નિર્દોષ આનંદ

   શિક્ષકની બદલે નોકરી કરવા જવાનો અનુભવ ઘણો મઝાનો છે.   શરત એટલી કે તમને બાળકો ગમવા જોઈએ અને તેમની પાસેથી    કામ  કઢાવતાં  આવડવું જોઈએ. મને કોઈ પણ વયના બાળકો    હોય ખૂબજ ગમે.     ભલે હું દેખાવમાં નાની હોઈશ પણ સારો કડપ જમાવી શકું છું.   અમેરીકાના ઉપલા વર્ગમાં ભણતા વિદ્યાર્થી કોઈક વારવાંચન ચાલુ રાખો “નિર્દોષ આનંદ”

દિવાળીનું ‘સેલ’

દિવાળીના સેલનું પાટિયું લાગેલું જોઈ સુહાની ખૂબ ખુશ હતી.આ વર્ષની દિવાળી તેને માટે નસીબવંતી પૂરવાર થઈ હતી. બાળકોને ત્રણ દિવસની કોલેજમાં રજા હતી. ભારતથી તેના બા તથા સાહિલના મમ્માજી પણ આવ્યા હતા. ઘરમાં દિવાળીની ધૂમ તૈયારી ચાલતી હતી.નાસ્તા ખૂબ બનાવ્યા હતા. બાની,મમ્માજીની, બાળકોની તથા સાહિલ બધાની પસંદગી ધ્યાનમાં રાખીને સુહાની એ તૈયારી કરી હતી. ધનતેરસનોવાંચન ચાલુ રાખો “દિવાળીનું ‘સેલ’”

શામાટે***

શરણાઈ ના સૂર રેલાઈ રહ્યા હતા. લગ્નની મઝા સહુ પ્રેમે માણી રહ્યા હતા. વરરાજાને જોવા સહુ     હરખઘેલાં થઈ ગયા હતા. સ્વભાવિક છે કે વરરાજાને જોવા કન્યાપક્ષવાળા અધીરા    બની ગયા હોય. એમાંય જ્યારે અમેરિકન નબીરો ઘોડે ચડી પરણવા આવ્યો હોય. એમ્.બી.એ. ભણેલો  જનક જ્યારે ઝરણાંને પરણ્યો ત્યારે ઘણા તેની અદેખાઈ કરી રહ્યા હતા. અમેરિકાનો નાગરિક હોવાથીવાંચન ચાલુ રાખો “શામાટે***”

આરામખુરશી..p

બી.એ. સુધી અભ્યાસ સંપૂર્ણ કરીચૂકેલો પાવન આજે ખૂબ ખુશ જણાતો હતો. માતાપિતાનું સપનું આજે તેણે પૂરું કર્યું તેનો ઉમંગ તેના મુખપર છવાઈ ગયો હતો. તે દેખાવડો હતો કિંતુ પૈસાદારનો વંઠેલ નબીરો ન હતો.લાગણીશીલ, ભાવુક જીવનમાં કંઈક કરી છૂટવાની તમન્નાવાળો થનગનતો યુવાન. તેને માબાપ પ્રત્યે ખૂબજ આદર તથા પ્યાર હતો. પૂજા પાવન પાછળ દિવાની હતી. તેનાંવાંચન ચાલુ રાખો “આરામખુરશી..p”