પાછી ફરી

            *********************************************************************************************************************************************** પાછી ફરી **********   દેશ વિદેશની યાત્રા કરીને મનગમતા માણસોને મળીને આજે સલોની પાછી ભારત આવવા ન્યૂયોર્કથી વિમાનમાં બેઠી. વતનથી દૂર વતનવાસીઓને મળીને ખૂબ આનંદ થયો. તેના અંતરમાં ઉમંગ સમાતો ન હતો. આટલો બધો પ્રેમ તેને મળશે તેવી આશા ન હતી. અરે, અમેરિકા જઈ આવેલાંના અનુભવ સાંભળી એકવાંચન ચાલુ રાખો “પાછી ફરી”

પંક્તિ અને ભક્તિ ====

************************************************************************************************************* પંક્તિ અને ભક્તિ ************* જ્યારે તુલસીને લગ્ન પછી દસ વર્ષે સારા દિવસ રહ્યા ત્યારે કનૈયો ખૂબ ખુશ થયો. જસુમતિનો પતિ, કનૈયો ગર્ભમાં હતો ત્યારે સીડી પરથી પડ્યો હતો. આખી ખોપરી ફાટી ગઈ. લોહીલુહાણ દેવાને જસુમતિ જોઈ પણ ન શકી. એણે ગર્ભના બાળકનું પણ ધ્યાન રાખવાનું હતું. દેવાના અને તેના પ્રેમનું એ ફુલ હતું. દેવોવાંચન ચાલુ રાખો “પંક્તિ અને ભક્તિ ====”

અનોખી અદા

અનોખી અદા               ************************************************************************************************************************************************* ‘અરે, તમે રહેવા દો હું કરીશ’. આ વાક્ય દિવસમાં પંદરેક વાર સાંભળવા મળતું . અમેરિકા આવ્યા પછી નયનાને આખો દિવસ કામ કરતી જોઈ નિખિલ રહી શકતો નહી. હંમેશા તેને કામમા સહાય રૂપ થતો. નયનાને પણ નિખિલ મદદ કરાવતો તે ગમતું. આખો દિવસ બન્ને જણા બહારવાંચન ચાલુ રાખો “અનોખી અદા”

ક્યાં ગઈ ?====

            ****************************************************************************************************************** મુશળધાર વર્ષા થંભવાનું નામ લેતી નહી. ચારે તરફ જળબંબાકાર. હિંચકે ઝુલતી હું વિચારોમાં ખોવાઈ ગઈ. ઉનાળો. શિયાળો અને ચોમાસું, કઈ ઋતુ વધારે સારી. ઉનાળામાં ગરમી ભલે લાગે, પંખો ચલાવો, એ.સી. ચલાવો કે જૂનાં છાપાં યા પુસ્તકથી પોતાની જાતને ઠંડક પહોંચાડવાનો પ્રયત્ન કરો. ઠંડીમાં ઠુંઠવાતાં હોઈએ ત્યારે સ્વેટર પહેરીએવાંચન ચાલુ રાખો “ક્યાં ગઈ ?====”

“ઉપલો માળ”

*****************ઉપલો માળ         માતા અને પિતાની છત્રછાયા વગર સોમો ઉછર્યો હતો. બે ભાઈઓમાં સોમો નાનો. સોમાને મોટોભાઈ ખૂબ ચાહતો અને હરખાતો. બન્ને વચ્ચે ઉમરમાં ઝાઝો ફરક હતો. ઘણાં વર્ષે સોમાની માને દિવસ ચડ્યાં  હતાં. તેથી  માએ મુખ ભાળ્યું ન ભાળ્યું ત્યાં તો ગામતરે ગઈ. “આ સોમો છે ને તેનો ઉપલો માળ ખાલીવાંચન ચાલુ રાખો ““ઉપલો માળ””

સિક્કાની બીજી બાજુ (g n)

******************************************************************************************************************************************************************** ‘કરતી હતી માત્ર આઠથી પાંચની નોકરી.’ કોઈ એવો મિત્ર મળ્યો ન હતો કે દિલ દેવાનું મન થાય. અમેરિકામાં રહીને ભણતર પુરું કર્યું. ભારત ફરવા ગઈ અને આંખ મળી ગઈ. ખરેખર પ્રેમ કોઈ દિવસ પૂછીને થતો નથી. હા, એ થઈ જાય છે ખરો. તેની પાછળનું કારણ શોધવું મુશ્કેલ છે. ઘણીવાર એવું બને છે, ને જુવાનવાંચન ચાલુ રાખો “સિક્કાની બીજી બાજુ (g n)”

જીજીવિષા

          ************************************************ ‘મમ્મી, મને શું થાય છે, સમજ પડતી નથી’. શામાટે આ તાવ મારો પીછો છોડતો નથી ? મમ્મી મને મારા ભાવતાં ગ્લુકોઝ બિસ્કિટ પણ બેસ્વાદ લાગે છે’. મમ્મી તું અને પપ્પા કાંઈ કરો ને ? નાનો અંકુર તેની વહાલી મમ્મીને પૂછી રહ્યો હતો. બેબાકળો થઈ મમ્મીને વળગી સવાલોની ઝડી વરસાવીવાંચન ચાલુ રાખો “જીજીવિષા”

મોઢામાં મગ ભર્યા છે ?****

મોઢામાં મગ ભર્યા છે ?           *************************************************************************************************   કેમ તારું મોઢું સિવાયેલું છે ? શું મોઢામાં મગ ભર્યા છે? મંજરીના શબ્દોના બાણ એક પછી એક વરસતાં હતાં. ઘવાયેલી હરણીની માફક હીરલ તરફડતી હતી પણ એક અક્ષર સામો બોલતી નહી. બોલીને શું કરે કશું વળવાનું ન હતું. તે જાણતી હતી જો ઉંહકારોવાંચન ચાલુ રાખો “મોઢામાં મગ ભર્યા છે ?****”

ભૂલો

            ****************************************************************************************************************************************************** આજે સુમન પથારીમાંથી ઉઠી પણ ઉઠવાનું મન થતું ન હતું. રોજ સવારે ઉઠે ત્યારે સ્ફૂર્તિ હોય જ્યારે આજે ખૂબ થાક અને કંટાળો લાગતો હતો. કારણ તો તેને પણ ખબર ન હતી. પથારીમાંથી ઉઠ્યા વગર છૂટકો ન હતો. બાળકોને તૈયાર કરી શાળામાં મૂકવા જવાનું હતું. જવાનું હતું માત્ર બસવાંચન ચાલુ રાખો “ભૂલો”

અશાંત શાંતિ

અશાંત શાંતિ ************* ********************************************************************************************************************* ” આજે જવાનું છે અને તું હજી તૈયાર નથી ” ! અરે, તૈયાર થતી હતી ત્યાં ફૉન આવ્યો”. ‘મારે કદાચ જવાનું ટાળવું પડશે”. બેસો તમને માંડીને વાત કરું. જવાનું હતું લગ્નમાં પણ અચાનક આકાંક્ષાની મમ્મી ટેબલ ઉપરથી પડી અને હેમરેજ થઈ ગયું. હવે મારે તેને ત્યાં જવાનું છે. આકાંક્ષા મમ્મી પાસેવાંચન ચાલુ રાખો “અશાંત શાંતિ”