ખરેખર !

            ************************************************************************************************************************** આરે આજે ડૉક્ટર પાસે જઈ આવી, શું કહ્યું ડૉક્ટરે”? ‘કાંઈ નહી બસ, બાળકની તબિયત સારી છે. મા અને બાળક બન્ને તંદુરસ્ત છે’. સાંભળીને પુનિત ખુશ થયો. પારો પહેલી વાર મા બનવાની હતી. અરે  કેમ ભૂલી ગયો, ‘હું પણ પહેલીવાર બાપ બનીશ. સાલા મૈં તો બાપ બન ગયા.’ કહીનેવાંચન ચાલુ રાખો “ખરેખર !”

છૂપો રૂસ્તમ***

                  ************************************************************************* ‘આજે  હું મોડી આવીશ’. ‘ કેમ આજે વળી પાછું શું છે’? ‘આજે મિટિંગમાં બધું નક્કી કરવાનું છે’. ‘બસ હવે આવતા રવીવારે થવાના ભવ્ય કાર્યક્રમ માટૅનાં છેલ્લા નિર્ણયો લેવાના છે’. ‘અરે, પણ તું તો રવીવારે તારા મેડિકલ સેમિનારમાં જવાનો છે’. ‘હા, ડાર્લિંગ’. કહી મોઢા પર મધુરુંવાંચન ચાલુ રાખો “છૂપો રૂસ્તમ***”

અનોલી

અનોલી બી.એ.નું છેલ્લું પેપર આપીને આવી. હાશ, હવે શાંતિ થઈ. ખુશખુશાલ થઈ હિંચકા પર આરામ કરી રહી હતી. આગળ લૉ કૉલેજમાં જવું હતું. આશા હતી કદાચ ફર્સ્ટ ક્લાસ આવે. અનોલી એટલે અનોખી, ભગવાને ખૂબ ફુરસદે ઘડી હતી. કોઈ એવો વિષય ન હતો કે જેમાં તેને રસ ન હોય! રાસ, ગરબા, ડિબેટ અને ફેશન શૉ. બધામાં અનોલી પહેલો નંબર. ચુલબુલ ઘરમાં કાયમ ચહેકતું હોય.વાંચન ચાલુ રાખો “અનોલી”

તમે મને એવા લાગો

‘તમે કેવા લાગો’ એ શબ્દમાં લખવું એટલે આભમાં તારા કેટલાં કે દિલ્હી શહેરમાં કાગડા કેટલા એવું અઘરું છે. પણ ખરું કહું તો ‘તમે’ વિચાર કે સમક્ષ ‘ બન્નેમાં  જો આવી ઉભા હો તો હું અવાચક થઈ જાંઉ.  શબ્દ ખોવાઈ જાય. આંખડી અંતરિક્ષમાં ઓગળી જાય. તેના કારણમાં ભારોભાર વજૂદ છે. જુવાનીને ઉંમરે આવી ઉભી ને તમારોવાંચન ચાલુ રાખો “તમે મને એવા લાગો”

મને કહ્યું ન હતું !

********************************************************************************** ‘મેનકા,  આજે મારી કાકાની  અને ફોઈની દીકરીઓ ભારતથી આવે છે. આપણે ત્યાં ક્યા્રે બોલાવશું?’ ‘આ વિક ખૂબ બીઝી છે. મે બી આવતા વિકે’ ! મોહિત કાંઇ બોલ્યો નહી. આ બન્ને બહેનો સાથે રમીને મોટો થયો હતો. તેમના કરતાં નાનો એટલે બન્ને બહેનો તેને ખૂબ પ્યાર કરે. ખરેખર તો મોહિત ઘરમાં સહુથી નાનો હતો. સંયુક્તવાંચન ચાલુ રાખો “મને કહ્યું ન હતું !”

સ્ત્રીનું અનેરૂં રૂપ==

          ************************************************************************************************* માનસીએ પરણીને ઘરમાં પ્રવેશ કર્યો. કુમકુમના પગલાં સાસુમાએ પડાવ્યા. એકના એક પનોતા પુત્રના લગ્નનો લહાવો સહુએ માણ્યો. બધી રીતે સુખી કુટુંબ હતું. માનસી સુંદર બહરથી હતી તેનાં કરતાં તેનું અંતર ચડિયાતું હતું, તેથી તો મનન પોતાની જાતને ભગ્યશાળી માનતો હતો. માનસી તેની નજરમાં વર્ષોથી વસી હતી. સ્વભાવે શરમાળ હોવાથીવાંચન ચાલુ રાખો “સ્ત્રીનું અનેરૂં રૂપ==”

હવે આપણે—

            *********************************************************************************************************************** ‘હું  એક પળ પણ હવે રહી શકીશ નહી’ ! ‘દરવાજા ખુલ્લા છે’ . ‘આ રોજની રામાયણ હવે મારાથી  સહન નહી થાય’. ‘તને એમ છે કે મને ગમે છે’?’ ‘તો પછી દરરોજ સવારના આ શું માંડ્યું છે’? ‘આગ તું લગાવે ને ઢોળે મારા માથા પર’? ‘શું કહ્યું ? મેંવાંચન ચાલુ રાખો “હવે આપણે—”

હવે શું ?

              ********************************************************************************************************************* ભાઈ, ભાભી બાળકો સાથે અને બહેન, જીજુથી ઉભરાતા ઘરમાં જ્યોતિ ભૂલી ગઈ કે તે કેટલી લાચાર છે. નસિબ લઈને આવી હતી, દિવાળીના દિવસોમાં રોજ નવું મનપસંદ ખાવાનું તેના મુખ પર ખુશીની લાલિમા પ્રસરાવતા. બન્ને ભાઈ બહેન તેને માટે ઘણી બધી ભેટ સોગાદ લાવ્યા હતા.  તેને જોઈ નવાંચન ચાલુ રાખો “હવે શું ?”

એવું કેમ બને ?

  એવું કેમ બને ?   ************************************************************************************************************************************************************* ‘દોડો, દોડો પેલો કેતુ પાણીમાં તણાઈ રહ્યો છે.’ ઉનાળાની રજામાં બીચ પર ન જઈએ તો મઝા ન આવે. એમાં પાછો આ તો લોંગ વિકએન્ડ. ૪થી જુલાઈની પરેડ જોઈને બધા બીચ ભણી ઉપડ્યા ગેલ્વેસ્ટન બીચ મઝાનો છે. આમ તો મીના અને મિહિરે ‘ડાઈવૉર્સ’ લીધા હતા. બે બાળકો હતા એટલેવાંચન ચાલુ રાખો “એવું કેમ બને ?”

એકના એક દીકરાને પરણાવ્યોઃ

            **************************************************************************************** અનીષ જનમ્યો ત્યારે દાદા અને દાદી એ આખા ગામમાં પેંડા વહેંચ્યા હતા. સાત ખોટનો દીકરો હતો. અનિરૂદ્ધભાઈ અને અરૂણા બહેનની સાત પેઢીમાં દીકરાના દર્શન થયા ન હતા. અરૂણાને તો સાસુ અને સસરા ખાટલેથી પાટલે અને પાટલેથી ખાટલે કરે. એમાંય જ્યારે તેને ખોળે કનૈયા કુંવર જેવો અનિષ આવ્યો ત્યારે એના માનવાંચન ચાલુ રાખો “એકના એક દીકરાને પરણાવ્યોઃ”