એક તારો આધાર***

******************************* એક જ છે આધાર શ્રીજી એક જ તારો સાથ રંગ બદલતી આ દુનિયામાં તું છે તારણહાર શ્રીજી એક જ છે આધાર એકલા આવ્યા એકલા જવાના કોઈ ન દે સાથ તારો હાથ મળે તો શ્રીજી ના રહે ફરિયાદ શ્રીજી એકજ છે આધાર એક જ તું મળે તો લાગે આ દુનિયા ભેંકાર તારો  સંગ  એવો  મધુરોવાંચન ચાલુ રાખો “એક તારો આધાર***”

શરણે સરી જવાય

    મારા શ્રીનાથજીને સોહતું મોરપીંછ હવાની લહેરખીમાં ઝુલતું મોરપીંછ હાલતા જાય, ચાલતા જાય હાથ હલાવી બોલાવતા જાય   મારા કનૈયાની મધુરી મોરલી મોરલીના તાનમાં ગોપી બની ઘેલી વગાડતો જાય,  સુર રેલાવતો જાય  સહુના સાનભાન ભુલાવતો જાય   મારા મહરાણીમાની લાલ ચટક ચુંદડી ચુંદડીને ચુડીઓથી શોભા છે નિખરી પાવનતાના નીર પાતાં જાય, વાયુ વાયે લહેરાતાંવાંચન ચાલુ રાખો “શરણે સરી જવાય”

આજ મારે આંગણે કાનો !!!!!!!!

                  ************************************************************************************   આજ સખી મારા આંગણીયામાં ખેલે નંદકુમાર  જો તોરણ બાંધ્યા દીવડાં પ્રગટાવ્યા અંતરે થયો ઉજાસ જો નંદકુંવરને પાયે રૂમઝુમ ઝાંઝરનો રણકાર  જો મોરમુગટ માથે ને  સંગે  સોહે  મોરપીંછ  જો કાળી કામળી હાથમાં લાકડી ગાયો ચારવા જાય જો ગોપબાળોની સંગે નટવર  નટખટ  સોહાય  જો મહીડાં માખણવાંચન ચાલુ રાખો “આજ મારે આંગણે કાનો !!!!!!!!”

કૃષ્ણ કૃપા દ્રષ્ટિ

નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલકી હાથી દિયો ઘોડા દિયો ઔર દિયો પાલકી ********************************* કૃષ્ણનું પ્રાકટ્ય અને નંદ મહોત્સવ. કૃષ્ણને આવ્યા વગર છૂટકો નથી ! ઘેલી ગોપીઓ નંદ ઘેર આવી શા કાજે ? ********************************************************************************************** કૃષ્ણ  કૃપા  દ્રષ્ટિનો કટાક્ષ તારો આજ થઈ હું ઘાયલ હૈયું  કોને  હું બતાવું  વેદના  કેમ  કરી  સમજાવું ** તારી દ્રષ્ટીના બાણે વિંધાઈવાંચન ચાલુ રાખો “કૃષ્ણ કૃપા દ્રષ્ટિ”

હિંડોળે ઝુલે છે ( પવિત્ર એકાદશી )

************************************************************************************************************ ઝુલે ઝુલે છે શ્રીજીબાવા આજ હિંડોળે ઝુલે છે પવિત્ર એકાદશીને હિંડોળો સજાવ્યો રેશમની દોરીથી તેને ઝુલાવ્યો જુઓ હરખે છે શ્રીજીબાવા આજ હિંડોળે ઝુલે છે શ્રાવણના સરવરિયાને યમુના મહારાણી શોભી ઉઠ્યા છે જાણે પૂરી રંગોળી આવોને વૈષ્ણવો લઈએ બે તાળી જુઓ હરખે છે શ્રીજીબાવા આજ હિંડોળે ઝુલે છે નાળિયેરી પૂર્ણિમાની ચાંદની અનેરી વિજળીને વરસાદની હેલીવાંચન ચાલુ રાખો “હિંડોળે ઝુલે છે ( પવિત્ર એકાદશી )”

અવતાર

તારો એળે ગયો રે અવતાર સતકર્મ કોઈ કર્યા નહી ના લીધું પ્રેમે પ્રભુનું નામ  વાણી પવિત્ર  કરી નહી મનવ અને પશુમાં ભેદ જાણવા પ્રયત્નો કર્યા નહી ખાઈ પી સંસાર માણ્યો એમાં નવું કશું કર્યું નહી ભુખ્યાની ભુખ ભાંગવા ભાખરી કોઈને દીધી નહી તરસ્યાને પાણી દેવા ગાગરડી ઠાલવી નહી આંધળાની લાકડી બનવા હાથ લંબાવ્યા નહી બિમારને કાજેવાંચન ચાલુ રાખો “અવતાર”

શું છે?**

ન આશ છે ન પ્યાસ છે આ જીવન વિશ્વાસ છે ન સવાર છે ન સાંજ છે બળબળતો મધ્યાહ્ન છે ન ઉમંગ ન ઉલ્લાસ છે કાગળ કલમ સંગાથ છે ન નિકટતા છે ન દૂરી છે પ્રેમાળ મિત્રનો સહવાસ છે ના જીવન છે ના ગાન છે શ્વાસની આવન જાવન છે ના ભાવ છે ના ભક્તિ છે શ્રીજીવાંચન ચાલુ રાખો “શું છે?**”

હ્રદયે બિરાજો***

શ્રીજી હ્રદયમાં બિરાજોને ખાલી સિંહાસન સોહાવોને હ્રદયે બિરાજેને નિર્મળ બનાવો જીવનમાં ધિરજ બંધાવોને—ખાલી શ્રીજી આંખલડીમાં વસજોને દૃષ્ટિ પાવન બનાવેને જીવનમાં પ્રેમ પ્રસરાવોને ખાલી સિંહાસન સોહાવોને શ્રીજી કર્ણપટે વસજોને ભાગવતની વાતો સમજાવોને જીવનમાં સરળતા ફેલાવોને ખાલી સિંહાસન સોહાવોને શ્રીજી મુખમાં વસજોને અષ્ટાક્ષરનું રટણ કરાવોને જીવન ભક્તિમય બનાવોને ખાલી સિંહાસન સોહાવોને શ્રીજી હ્રદયમાં બિરાજ્યા રે ધન્ય બનીવાંચન ચાલુ રાખો “હ્રદયે બિરાજો***”

પ્રીત પિછાણું શ્રીજી

મહિનો ભાદરવો, તેમાં અધિક માસ જેને પુરૂષોત્તમ માસ નામથી જાણવામાં આવે છે. કૃષ્ણ ભગવાન ‘ગીતા’માં એકરાર કરે છે. મહિનાઓમાં જો મને સહુથી વધારે પ્રિય હોય તો તે આ માસ છે.૨૭મી  ઓગસ્ટ,સોમવારે પુરૂષોત્તમના શુક્લ પક્ષની એકાદશી છે. અંતરથી પ્રાર્થના કે જો ભૂલચૂક થઈ હોય અને રિસાણા હો તો  ક્ષમા કરજો. ========================= આજ શાને રિસાયા શ્રીજી અંતરથી જાવ તો જાણું તમારે શરણેવાંચન ચાલુ રાખો “પ્રીત પિછાણું શ્રીજી”

શ્રીજી જે આપ્યું તે લીધું**

  શ્રીજી  જે  આપ્યું તે લીધું હૈયેથી  હરફ  ન  કીધું   તારે શરણે આવી  દોડી વ્યાધિ  જગની સહુ  છોડી   તારા નયનોની કાંતિ  ભાળી પ્રસરી  ઉરે ભાવના  શીળી   તારા ચરણોમાં છે શાંતિ સારા જગે સુખની ભ્રાંતિ   તારા મુખારવિંદનું દર્શન ટૂટે  ભવભવના  બંધન   તારું સાન્નિધ્ય લાગે સુહાનું તુને મળવાનું મીઠું બહાનું   તુંવાંચન ચાલુ રાખો “શ્રીજી જે આપ્યું તે લીધું**”