સુંદરતા છુપાઈ આંખોમાં નિર્દોષતા છુપાઈ બાળકમાં પાવનતા છુપાઈ વિચારોમાં ઉત્સુક્તા છુપાઈ ઇંતજારીમાં ભાવુકતા છુપાઈ હૈયામાં બાલિશતા છુપાઈ વર્તનમાં વિશાળતા છુપાઈ અંતરિક્ષમાં દરિદ્રતા છુપાઈ વાણીમાં ધનિકતા છુપાઈ અભિગમમાં લજ્જા છુપાઈ શરમમાં માર્મિકતા છુપાઈ શબ્દમાં વાસ્તવિક્તા છુપાઈ દંભમાં ઉચ્છ્રંખલતા છુપાઈ હાવભાવમાં કાર્યક્ષમતા છુપાઈ વાંચન ચાલુ રાખો “‘ ક્યાં છુપાયું’”
Category Archives: વિચાર ના વહેણ
વિચાર
જ્યારે સરજનહારને દંડવત કરીએ છીએ ત્યારે ગબડી પડવાનો ભય હોતો નથી. નમ્રતા જો તન અને મનમાં વ્યાપ્ત હોય તો જીવનમાં બળ સદા લહેરાય. આજનો સંજોગો તો ભવિષ્યમાં આવનાર સુંદર સમયની છડી પોકારે છે. વિચાર અને વર્તનની શુધ્ધતા ભર્યું જીવન નિંદર ટાણે ઓશિકું પોચું છે કે કઠણ તે ગણકારતું નથી. આ જીવન બનાવવા પાછળ કુદરતનો હેતુવાંચન ચાલુ રાખો “વિચાર”