“કોને નમું “

*******************************************************            નમું તને, શું પથ્થરને નમું ?   હા, શિલ્પીની કારિગરીને નમું   તેની તનતોડ સાધનાને નમું   તેની શ્રદ્ધા, ભક્તિને નમું       તેના અટલ વિશ્વાસને નમું     તેની કલાની ઉપાસનાને નમું  તેના દ્વારા તું પથ્થરમાં, નમું  તારો આવાસ સમક્ષ,તેને નમું તારી અપ્રતિમ શોભાને નમું તારા સાન્નિધ્યનીવાંચન ચાલુ રાખો ““કોને નમું “”

લો લાવી નવા ઉખાણાં

લો લાવી નવા ઉખાણાં           ************************************************************************************************************************************* ૧. દર વર્ષે આવું મારાં ત્રણ રૂપ જરા પણ ફરક નહી હમેશા આવકાર પામું બોલો બોલો બોલો હું કોણ ? **** ૨. જો નિયમિત રહું તો તમે આશિર્વાદ આપશો. જો વધારે પ્રેમ કરું તો તમે નારાજ થશો. જો ઓછો કરું તો તમે મને શ્રાપ આપશોવાંચન ચાલુ રાખો “લો લાવી નવા ઉખાણાં”

નવરાત્રી | ગાંધી બાપુ ૨૦૧૬

            ************************************************************************************************************************************************************************ કેવું સુંદર સુભગ મિલન. નવરાત્રીનો બીજો દિવસ અને ૨જી ઓક્ટોબર પૂજ્ય બાપુનો જન્મ દિવસ. માતાના સ્મરણ અને પૂજન દ્વારા જીવન પવિત્ર બને. બાપુના સ્મરણ અને તેમની જીંદગાની આપણને સહુને જીવન જીવવાનો રાહ બતાવે ! અંબામા, દુર્ગા મા, કાલિમા, સરસ્વતિ,, રાંદેલ ,યમુના મહારાણી, માતાના અનેક રૂપે આપણે દર્શન કરીએવાંચન ચાલુ રાખો “નવરાત્રી | ગાંધી બાપુ ૨૦૧૬”

ઉખાણાનાં જવાબ, september 2016

ઉખાણાનાં જવાબ, +++++++++++++ ૧. એવી કઈ વસ્તુ છે જેને જાણ્યા પછી બીજી કોઈ વિદ્યા ભણવાની જરૂરત નથી ? બોલો બોલો બોલો શું ? ** જવાબ ****** ૧.*પોતાની જાત વિષેનું જ્ઞાન ***************** ૨. કાગળે લખેલું ભૂસાશે પથ્થર પર કોતરેલું  ઘસાશે કમપ્યુટરમાં લખેલું ઉડી જશે. ક્યાં લખેલું જ્યાંનુ ત્યાં રહેશે ? બોલો બોલો બોલો શું? જવાબ ****** ૨ *નસિબવાંચન ચાલુ રાખો “ઉખાણાનાં જવાબ, september 2016”

ભૂલી પડી

            *********************************************************************** વહાલભર્યા શબ્દોનો ગુંજારવ શોધતાં શોધતાં ભૂલી પડી ** અમાસની રાતમાં ચાંદનીનું અજવાળું શોધતાં શોધતાં ભૂલી પડી ** સંસારમાં રહીને ખરા દિલનો પ્યાર શોધતાં શોધતાં ભૂલી પડી ** કાવ્ય લખવા બેઠી વિષય શોધતાં શોધતાં ભૂલી પડી ** ગાડી ચલાવતાં નિયત સ્થળ શોધતાં શોધતાં ભૂલી પડી ** ઘડપણને દ્વારે જીવનનોવાંચન ચાલુ રાખો “ભૂલી પડી”

‘તફાવત’

                **************************************************************************************************************************************************** મોટર   મિકેનિક  પંકજના હાથમાં જાદુ હતો. ભલભલી ગાડીઓ ઠીક કરવામાં પાવરધો. બીજા મિકેનિક કરતાં તેનો પગાર ઘણો વધારે હતો. છતાં તેને સંતોષ ન થતો. પોતાની જાતને ગાડીનો પ્રખ્યાત ડોક્ટર માનતો હતો. જો કે તેમાં જરા પણ અતિશયોક્તિ ન હતી. કોઈ પણ ગાડી હોય ફોર્ડ ફિયાસ્ટાવાંચન ચાલુ રાખો “‘તફાવત’”

ગણેશ ચતુર્થીની વધાઈ **૨૦૧૬

************************************************************************************************************ ગણપતિ બાપા મોરિયા અડધું લાડુ ચોરિયા. જો મને કોઈ અડધી ચા પીવાનું કહે તો, જવાબ આપું,’ પિવડાવવી હોય તો આખો કપ આપો. અડધામાં શું મઝા આવે’?  તો પછી આપણા ગણપતિ બાપાને આખો લાડુનો થાળ ધરાવો, અડધુ લાડુ ચોરિયા’ કહીએ  એમાં શું ભલિવાર વળે. વાજતે ગાજતે ગણપતિ બાપા આવી રહ્યા છે. તૈયારી કરો. આપણે ભારતિય આપણીવાંચન ચાલુ રાખો “ગણેશ ચતુર્થીની વધાઈ **૨૦૧૬”

ઈશાવાસ્ય ઉપનિષદ शांति मंत्र

***************************************************************** મિત્રો શ્રાવણ મહિનાનો પહેલો શનીવાર સહુને અભિનંદન. ઈશાવાસ્ય ઉપનિષદ તત્વજ્ઞાનનો સહુથી ઉત્તમ અને નાનો ગ્રંથ છે. આશા રાખું છું આપ સહુ આવકારશો. ચાલો ત્યારે માણીએ. ************************************************ “अहिंसा परमो धर्मः”जबकि पूर्ण श्लोक इस तरह से है। “अहिंसा परमो धर्मः धर्महिंसा तदैव च: l “अहिंसा मनुष्य का परम धर्म है और धर्म की रक्षा के लिएવાંચન ચાલુ રાખો “ઈશાવાસ્ય ઉપનિષદ शांति मंत्र”

નવા ઉખાણાં***2016

              ***********************************************************************   આજે છે , કાલે હશે , કાલે ન હતી ?   ***************************** ખૂબ ઉમદા વિચાર હતા ! પળવારમા વિચાર બદલાયા ! ***************************** અંધારે પૂરાયા હતા લાગણીથી બંધાયા હતા   ************** ખાવું હતું ત્યારે પૈસા ન હતા પૈસા આવ્યા ત્યારે ખવાતું નથી   *********** પોતાની પાસે પૂરતીવાંચન ચાલુ રાખો “નવા ઉખાણાં***2016”

હેપી ફાધર્સ ડે

              ***********************************************************************************     આજના દિવસે મને મારા, મારા પતિના અને મારા બાળકોના પિતાની યાદ આવે એ સ્વાભાવિક છે. નાનપણથી મસ્તીખોર હોવાને કારણે નવરાત્રીના ગરબામાં કહેતી ” માત્ર માતાના ગરબા ગાવ છો, કોઈ પિતાના ગવડાવોને”. મારા પિતાને ખૂબ વહાલી હતી. મારા પતિના પિતાને મળવાનું સદભાગ્ય મને મળ્યું ન હતું.વાંચન ચાલુ રાખો “હેપી ફાધર્સ ડે”