શ્રીમહાપ્રભુજી નો પ્રાકટ્ય દિવસ

શ્રીમહાપ્રભુજી નો પ્રાકટ્ય દિવસ ચૈત્ર વદ એકાદશી.  ચંપારણ્યમા અગ્નિ કુંડમાંથી પ્રાગટ્ય, શ્રીલક્ષમણ ભટ્ટજી પિતા અને માતા ઈલ્લમાગારુ.   શ્રી મહાપ્રભુજી દ્વારા દર્શાવેલ નવ પ્રકારે ભજન કરવાથી શ્રી પ્રભુમા પ્રેમ વધે છે.        ‘પુષ્ટિમાર્ગ સંપ્રદાયના’ સ્થાપક, “શ્રી કૄષ્ણઃ શરણં મમ” મંત્રનું આરાધન, ષોડષગ્રંથોના રચયિતા શ્રી મહાપ્રભુજીના ચરણોમાં કોટી કોટી પ્રણામ.   શ્રી પ્રભુને પામવા નવ સીડી છે.વાંચન ચાલુ રાખો “શ્રીમહાપ્રભુજી નો પ્રાકટ્ય દિવસ”

જે દેહમાં પવિત્ર અને નિષ્કલંક આત્મા રહે છે…..

જે દેહમાં પવિત્ર અને નિષ્કલંક આત્મા રહે છે….. જીવનમાં • ખાવા જેવી ચીજ હોય તો ‘ગમ’ છે. • ગળવા જેવી ચીજ હોય તો ‘અપમાન’ છે. • પચાવવા જેવી ચીજ હોય તો ‘બુદ્ધિ ‘ છે. • પીવા જેવી ચીજ હોય તો ‘ક્રોધ’ છે. • આપવા જેવી ચીજ હોય તો ‘ધન’ છે. • લેવા જેવી ચીજ હોયવાંચન ચાલુ રાખો “જે દેહમાં પવિત્ર અને નિષ્કલંક આત્મા રહે છે…..”

A B C for children.

  A B C for children.      Alert  –   Do not sleep in the classrom    Behave –   Discipline on the school facility    Careful-   With the equipment in the school    Dear   –   To all    Eager  –   To learn in the classroom    Faith  –   In Teacher and in GOD    Go Go  –   This is the age to learn and fun    Honest –   Is the best policy. Noવાંચન ચાલુ રાખો “A B C for children.”

રોમ રોમ પર

વાળ–વાલમ                          ભાલ–ભગવંત આંખ–અમૃતપાનાર               કીકી–કામણગારો ગાલ–ગોવિંદ                          કાન–કૃષ્ણ કુંડળ–કમળનયન                   અધર–અંતર્યામી બીંદી–બ્રિજચંદ્ર                        પાંપણ–પરમાનંદ જીભ–જીવનદાતા                   ગરદન–ગોપાલ હથેળી–શ્યામ                          આંગળી–આતમપ્યારે કર–કિરતાર                               ભુજ–ભગવાન  કંકણ–કૃપાળુ                             મુખ–માખણ ખાનારો   હૈયે–હરિવર                            મનમાં–માધવ  નાસિકા–નટવર                     નથણી–શ્રીનાથ  ઉદર–દામોદર                         કટી–કરુણાસાગર  માંહ્યલો–માધવ                       ચોલી–ચિત્તચોર  પાલવ–પ્રિતમ                         કંચુકી–કાનો  પાયલ–પાવનકારી               રોમ રોમ–રસરાજ  

આજનો વિચાર

     શામાટે તમે કોઇના અણગમતા હો?     સાવ જ સામાન્ય કારણ છે. તેમને તમારા જેવું બનવું હોય.   શામાટે તમે નારાજ થાવ?   કારણ તમે તમારો દોર કોઇના હાથમા સોઁપ્યો છે.

સંબંધોની મહેક-કૃતિ શાહ

  મહેકતા ગુલાબની ઉંમર છે નાની, જીવનને મહેકાવે ઍ સંબંધોની મહેક. સાગરનું સંગીત બને ક્યારેક પ્રચંડ,  સૂર-તાલ ને સાંકળે ઍ સંબંધોની મહેક. દીપ પ્રગટે અમાસની રાતે, પુનમે પણ દીપ જલાવે ઍ સંબંધોની મહેક.

You are My Sunshine, E mail Courtsey : Vilas M Bhonde

  Like any good mother, when Karen found out that another baby was on the way, she did what she could to help her 3-year-old son, Michael, prepare for a new sibling. They found out that the new baby was going to be a girl, and day after day, night after night, Michael sang toવાંચન ચાલુ રાખો “You are My Sunshine, E mail Courtsey : Vilas M Bhonde”

પૈસા————-

        શું પૈસો સર્વસ્વ છે?     માણસની કોઈ કિમત નથી.    કોણ કેટલા પૈસા સાથે લઈને આવ્યું છે?       કોણ કેટલા પૈસા સાથે લઈને જવાનું છે.             ખાલી હાથે આવ્યા.                 ખાલી હાથે જવાના.           કદી ઝભલાને ખીસુ ભાળ્યું છે?        કફનને  કેટલા ખીસા હોય છે?            જવાબ મળે તો મને જરૂરથી જણાવજો.    વાંચન ચાલુ રાખો “પૈસા————-“

HAPPY VELENTINE DAY

  Every  Day  is  Valentine Day  if you  keep your heart  free from hate.                   Every  Day is  Valentine  Day  if  you  stay  away  from  worries. Every  Day  is  Valentine  Day  if  your  expectations are at minimum level.  Every  Day  is Valentine  Day  if  You  give  more  than you  receive.  Every  Day  is  Valentine  Day  if વાંચન ચાલુ રાખો “HAPPY VELENTINE DAY”

સુંદર વિચાર

માન અપમાન એ કોઈની જાગીરદારી નથી * કુદરતના ન્યાય આગળ કોઇની ભાગીદારી નથી * વ્યક્તિઓના સમુહને સમાજ કહેવાય. * વ્યક્તિમા સમજ હોય તો સમાજ સમજુ હોય ! * જે શોષણ કરે છે તેની આંખે પાટા છે * જે શોષણ કરે છે તે અભિમાનમા ગળા ડૂબ છે. * જે શોષણ કરે છે તેણે સાચા ખોટાનું વિવેકવાંચન ચાલુ રાખો “સુંદર વિચાર”