આ દેશમાં આપણને સહુને આ અનુભવ છે. બિનાકાઃ નોકરી પરથી બીજી કંપનીમાં ફોન કરે છે. ફોનની ઘંટડી વાગી. સામે છેડેથી એક સેકંડ. બિનાકાએ પાંચ મિનિટ સુધી રાહ જોઈ છેવટે હારી થાકીને ફોન મૂકી દીધો. બિનાકાઃ બીજે દિવસે ફરીથી એજ કંપનીમાં બિનાકા અવાજ ઓળખી ગઈ.જેવોવાંચન ચાલુ રાખો “એક સેકંડ”