મોચીના જૂતા

                ************************************************************************************************************************************************** ઘણા વર્ષો થયા, ભારત આવું ત્યારે ચપ્પલ બને ત્યાં સુધી ત્યાંથી નથી લેતી. તમને એમ થશે આ બહેન તો એક્દમ અમેરિકન થઈ ગયા. રક્ષા કાયમ વિચાર કરે આ વખતે તો લઈશ જ ! તેને વર્ષોથી પ્રાર્થના સમાજ પરની દુકાન ગમતી નામ જે.જે એન્ડ સન્સ. બાટાના બુટવાંચન ચાલુ રાખો “મોચીના જૂતા”

ટીકુનો તરખાટ, માર્ચ ૨૦૧૭

ટીકુઃ  પાપા પ્લેનની મુસાફરીમાં હવે ખાવાનું  નથી આપતા. પપ્પાઃ હા,બેટા પેટ્રોલ એટલું મોંઘું છે કે ભાડા વધારે છે અને સગવડ ઘટાડે છે. ખાવાનું વેચે છે. ટીકુઃ કદાચ હવેપછીની મુસાફરીમાં કહેશે. ૧ ડૉલર———-કોફી .૫૦ ડૉલર——-રીફીલ મુસાફરી દરમ્યાન ઑક્સીજનના ૫ ડોલર /વ્યક્તિ દીઠ. પાપાઃ ભલું પૂછવું આ એર લાઈનવાળાઓનું. હવે પછી શું કરશે   !  !  !  !  !  ! ha ha haવાંચન ચાલુ રાખો “ટીકુનો તરખાટ, માર્ચ ૨૦૧૭”

ખુશનુમા સવાર

              *************************************************************************************************************************************   ખુશનુમા સવાર ****************   સવારના પહોરમાં જો સહુથી કર્કશ અવાજ હોય તો તે પેલાં એલાર્મ ક્લોક નો ! મને ખબર છે, તમે મારી સાથે સંમત થવાના જ ! રોજની આદત પ્રમાણે વહેલી પ્રભાતે ફરવા જવાનું. આ ક્રમ અમેરિકામાં પણ વર્ષોથી ચાલુ હતો. કપડાં બદલીને નિકળી પડી.વાંચન ચાલુ રાખો “ખુશનુમા સવાર”

નાસ્તો, ભાણુ અને વાળુ

    +++++++++++++++++           ******************************************************************************************************************************* આ શબ્દો યાદ છે ? નાના હતાં ત્યારે મમ્મી કહેતી નાસ્તો કર્યો ? શાળાએ જવાનો સમય થાય એટલે પપ્પા સાથે જમીને નિકળવાનું ગાડીમાં સ્કૂલે ઉતારી જાય. રાતના વાળુ સાથે દૂધ જરૂર લેવાનું. પપ્પા કહેતાં, ” દૂધે વાળુ જે કરે તે ઘેર વૈદ ન જાય”. ** ના,વાંચન ચાલુ રાખો “નાસ્તો, ભાણુ અને વાળુ”

ગુજરાતીઓના તડાકા !!!!!!

              **************************************************** ગુજરાતીઃ અરે સાંભળ, ગુજરાતીઓએ જો પરદેશ ન ખેડ્યું હોત તો આ અમેરિકા, દુબાઈ અને સિંગાપોરનું શું થાત? અમેરિકનઃ કાંઈ નહી, પટેલની મોટલ, ડૉક્ટરો, અને એન્જીનિયરો વગર અમેરિકા, દુબઈ અને સિંગાપોર આજે “અન્ડર ડેવલપ્ડ કન્ટ્રી” કહેવાત !!!!!!  

પ્રમુખ

        *************************************************************************************************************** નીઆઃ હે, આ વર્ષે આપણે પહેલીવાર વૉટ આપવાના. જીઆઃ મારો ઉમંગ માતો નથી.’તું કોને વૉટ આપવાની’? નિઆઃ ખાનગી છે .પણ તને કાનમાં કહું, ‘હિલરી ક્લિન્ટનને”. જીઆઃ દે તાલી યાર, હું પણ. કારણ. ૧. સ્ત્રી છે. ૨. હોંશિયાર છે. ૩. રાજકારણમાં પાવરધી છે. ૪. અમેરિકાની પ્રેમી છે. ૫. દાવપેચ રમી જાણેવાંચન ચાલુ રાખો “પ્રમુખ”

વાઈઝન અપ

            ********************************************************   ટ્વીંકલઃ આ વખતે તું વૉટ કોને આપવાની છે? સિમ્પલઃ ભાઈ આમ તો હું રિપબ્લિકન છું. પણ ટેડ  ક્રુઝ અને ડૉનાલ્ડ ટ્રમ્પ કરતાં હિલરી સારી લાગે છે. ટ્વીંકલઃ મને પણ એમ જ થાય છે. સિમ્પલઃ મારા હિસાબે હિલરી આવે તો “બાય વન ગેટ વન ફ્રી” અમેરિકનોને મળે ! ટ્વીંકલઃ મનેવાંચન ચાલુ રાખો “વાઈઝન અપ”

ચશ્મા નો ચંચુપાત

* ચશ્મા નો ચંચુપાત **************************************************************************************************************** ચશ્મા, ચશ્મા, ચશ્મા આ રોજની રામાયણ હતી. ભગવાને સહુથી પહેલાં આંખને કમજોર બનાવી. ૪૨ના થયા નથી ને ‘બેતાલાં’ આવી ગયા. નજર ભલે કમજોર થતી જાય પણ્જો ખૂબ સુંદર સ્ત્રી જતી હોય તો ભલભલા પુરૂષો આખી ગરદન ઘુમાવે. ઘરમાં ભલેને કાચની પુતળી જેવી પત્ની હોય કે પછી રણચંડી.  ચશ્માની ત્રણથી ચારવાંચન ચાલુ રાખો “ચશ્મા નો ચંચુપાત”

હસવું કે રડવું ?

          ************************************************************************************************************************* લેખક શ્રીઃ આજ મારા મિત્ર  પંડિત સુખલાલની સ્મશાન યાત્રામાં ધાર્યા કરતાં ઓછા માણસો આવ્યા છે ! પ્રશંશકઃ  અરે તમને ખબર નથી, તેમની પત્ની સિવાયના સર્વે દિલ્હી તેમને મળેલા ‘એવૉર્ડ’ના કરોડ રૂપિયા લેવા પહોંચી ગયા છે ! લેખક શ્રીઃ હા, હવે મર્યા પછી એવીર્ડ મળે એટલે મૃત્યુ પામેલ ‘એવૉર્ડ’ પરતવાંચન ચાલુ રાખો “હસવું કે રડવું ?”

ગેરેજ**

  દિવાળીના દિવસોમાં  નાસ્તા ઝાપટવાની મઝા કંઈક ઔર છે. આજે જ ભાભીનો ફોન આવ્યો બહેન આવો બધી તૈયારી થઈ ગઈ છે. હવે તો બસ બેસીને ચાર દિવસ ખાઈશું પીશું ને ” દિવાળી” ઉજવીશું. એ જ ભાભી દસ દિવસ પહેલાં કહેતી હતી. આ નવા ઘરમાં બે માળિયા સાફ કર્યા. ત્યારે જ મને થયું હતું આ અમેરિકામાં સાફસુફીવાંચન ચાલુ રાખો “ગેરેજ**”