પહેલી નજરે જણાશે બંનેની રાશિ તુલા છે. કિંતુ અર્થમાં આસમાન અને જમીનનો તફાવત છે. એક સિક્કાની બે બાજુ જે સંગે તો હોય, પણ મિલન અશક્ય ! એક નદીના બે કિનારા સાથે વહે, નિહાળે મિલનનું ભાગ્ય નહીં ! સર્જનહારે માનવ ઘડી હાથ ધોઈ નાખ્યા છે. એણે ક્યારેય આરામ વિશે વિચાર્યું નથી. ખબર નહીં એનો ઈરાદો શું છે ?વાંચન ચાલુ રાખો “તૃષ્ણા અને તૃપ્તિ”
Category Archives: Uncategorized
૨૦૨૩ ભારત યાત્રા**1
ફેબ્રુઆરીના બીજા અઠવાડિયામાં ભારત જવાનું નક્કી કર્યું. આ વર્ષે ભારત જવાનો જરા પણ ઈરાદો ન હતો. વાહાલા નણંદબાનો છેલ્લો પૌત્ર પરણતો હતો એટલે ગયા વગર ચાલે તેમ ન હતું. બાળકો પણ લગ્ન ને કારણે આવ્યા હતા. તેમના ફુઆ ૯૬ વર્ષના છે. વડીલને નજરમાં રાખી સહુ લગ્ન પ્રસંગે ભારત ગયા. મારા બંને ભાઈ પણ તબિયતના નબળાવાંચન ચાલુ રાખો “૨૦૨૩ ભારત યાત્રા**1”
૧લી એપ્રિલ, ૨૦૨૩
સુનો, સુનો, સુનો આજની તાજા ખબર ‘ટા ટા’ જેઓ ‘એર ઈંડિયાના” માલિક છે. આજે જાહેર કરે છે, “ભારત જાવ, માત્ર ૧૦૦ ડોલર”. વહેલો તે પહેલો જય હિંદ ભારત માતાકી જય.
સાવરણી–વેક્યુમ ક્લિનર
આજે સાવરણી આનંદથી ઝુમી ઉઠી વેક્યુમ ક્લિનરે હાર મારી. ડૂસકાં ભરીને રડી રહ્યું હતું. વેક્યુમ ક્લિનરે ખૂબ દલીલ કરી, હારી થાકીને પગે પડ્યું. સાવરણી તારી આગળ હાર માની લઉં છું. મને કહે હું શું કરું કે લોકો મારો ઉપયોગ કરે. તને ખબર છે મારા ઉપયોગથી લોકોનો સમય કેટલો બચે છે ? સાવરણીએ લાંબો શ્વાસ લીધો.વાંચન ચાલુ રાખો “સાવરણી–વેક્યુમ ક્લિનર”
કપાયો છે ! ૧૪ જાન્યુઆરી, ૨૦૨૩
પતંગ ચગાવવાના દિવસો છે. જલસા કરો જયંતિલાલ. લોકો પતંગ કાપે ત્યારે બૂમો પાડે, કાઈપો છે. આજે અભિષેકને બૂમો પાડવાનો અવસર સાંપડ્યો, “કપાયો છે”. દુનિયા કરતાં અવળું વિચારે તેનું નામ ‘અભિષેક’. નાનો રુપો દોડતો દોડતો આવ્યો. મા, મને કપાયેલો પતંગ મળ્યો. હું ટાંકી પર ચડીને ઉડાવીશ. કંકુ, રુપાને ખુશ જોઈ હરખાઈ. સવારથી રડતો હતો પતંગ અનેવાંચન ચાલુ રાખો “કપાયો છે ! ૧૪ જાન્યુઆરી, ૨૦૨૩”
અણધાર્યું આવ્યું
તારા આગમનનો ના કોઈ અણસાર ** તને ભેટીને જીવન રિસાય **તારું આવવું અનિશ્ચિત છે **આજે કે કાલે સવારે કે સાંજે **વરસાદ ઠંડી કે બળતે બપોરે **તારૂં આવવું અનિશ્ચિત છે **ઉઘાડી બારીએ કે બંધ દરવાજે **પવન પાલવડે કે વિજળીના વેગે **તારું આવવું અનિશ્ચિત છે **તને પામીને મુક્તિ મેળવાય **સંકલ્પો વિકલ્પો દૂર થાય **તારું આવવું અનિશ્ચિત છેવાંચન ચાલુ રાખો “અણધાર્યું આવ્યું”
થેપલા
“થેપલા”,ના નામથી ભારતની કોઈ પણ વ્યક્તિ અજાણી નથી. કપિલ શર્માના શોમાં ભારતી કહેતી હતી કે એના વરે ભૂલથી ‘થેપલા’ ને પાસપોર્ટ સમજી થપ્પો મારવા મૂક્યો. હા, એ ‘પાસપોર્ટ’ ન બની શકે પણ દરેક ભારતિયનો ‘આધાર કાર્ડ’ બનવા સક્ષમ છે. તેના પ્રકાર અને બનાવવાની રીત જણાવીશ તો કદાચ ‘ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકર્ડ’માં આ ખાવાની વાનગીવાંચન ચાલુ રાખો “થેપલા”
ઘંટડી વાગી !
‘અરે, અત્યારે કોણ’ ? આરામ ફરમાવી રહેલી ઉમંગ બારણું ખોલવા ઊઠી . આ સમયે કોઈ આવે નહી. એ પણ ફોન કર્યા વગર ! જે હશે તે ? બારણું ખોલ્યું તો પગ જમીન સાથે જડાઈ ગયા ! આંખો પહોળી થઈ ગઈ. મોઢું ખુલ્લું રહી ગયું. આવકાર આપવાનું પણ વિસરી ગઈ. ગાલ પર ચુંટી ખણી રહી, ‘વાંચન ચાલુ રાખો “ઘંટડી વાગી !”
દિવા સ્વપ્ન
જો સ્વપના રાતે પણ ન આવતા હોય તો દિવસે આવે એ વાત શક્ય જ નથી. છતાં પણ દિવાસ્વપ્ન ઉપર લખવા માટે હિંમત કરી છે. સ્વપના સાચા પડતાં જોયા છે , સાંભળ્યા પણ છે. દિવા સ્વપ્ન, ખુલ્લી આંખે જોયેલું સ્વપનું જ્યારે સાચું પડે છે ત્યારે ,પેલો ઉપરવાળો છે એન તેના પર શ્રદ્ધા અનેકગણી વધી જાય છે.વાંચન ચાલુ રાખો “દિવા સ્વપ્ન”
ઓટલો અને રોટલો
આ બંને વગર જીવન અશક્ય છે. જો તેનો સુમેળ હોય તો જીવન હર્યું ભર્યું લાગે. ઓટલો હોય અને રોટલો ન હોયતો કેવી દશા થાય ? રોટલો મળે પણ સુવાને ઓટલો ન હોય તેના હાલ પૂછી જો જો. રોટલા પર ભલે ઘી ન હોય, છતાં પણ ભૂખ ભાંગી શકે. ઓટલો, સૂવા માટે ગાદલું ન હોય, શેતરંજીથીવાંચન ચાલુ રાખો “ઓટલો અને રોટલો”