પરિચય અપવો એ ઘણું મુશ્કેલ કાર્ય છે. ઍક વખત આપ્યો હતો કિંતુ કમપ્યુટર વાપરવાની અણઆવડત ને કારણે ભુંસાઈ ગયો. જીવનમા યુવાની આવે ત્યારે બાળપણ અને ઘડપણ આવે ત્યારે યુવાની ભૂંસાઈ જાય તેમ. ખેર હવે તો સવા વર્ષથી મળીએ છીએ એટલે શું પરિચય આપું?
૨૧મી સદીની કમાલ જુઓ વગર જોએ,વગર સગાઈએ આપણે ઘરોબો કેળવ્યો છે. બસ તમારો પ્રેમ નિરંતર મળતો રહે. ૩૦ વર્ષનો અમેરિકાનો વસવાટ છતાંય આપણા મૂળભૂત સંસ્કાર ટકાવી રાખ્યા છે. મુંબઈમાં જન્મ, ફેલોશિપ શાળામા અભ્યાસ અને વિલ્સન કોલેજની જીંદગીને ભાથામાં બાંધી વહાલસોયા પતિની સંગે બે બાળકો સાથે અંહી આવી વસવાટ કર્યો.
સંસારની જવાબદારી અને બાળકોની પ્રેમાળ સરભરામા સાહિત્યતો ક્યાંક ઘરને ખૂણે ભરાઈ બેઠું હતું. જ્યારે કુદરતે અણધાર્યું વાવાઝોડુ સર્જી અંતરમા ખળભળાટ મચાવ્યો ત્યારે પાછી સાહિત્યને શરણે આવી શાંતિને વરી. કલમ અને કાગળને સહારે અંતરના ભાવ ઠાલવી જીવનની હોડી હંકારી.બાળકો પ્રભુની દયાથી ખૂબ સુખી છે. કિલકિલાટ કરતું ઘરનું આંગણ ત્રણ પૌત્ર અને બે પૌત્રીથી ગુંજી રહ્યું છે. દિકરીની જ્ગ્યા બે પ્રેમાળ વહુઓથી પૂરાઈ છે. મને લાગે છે આટલું પૂરતું છે.
હા, બંને વહુવારુઓના પ્રેમ તથા આગ્રહને માન આપી ૧૯૯૭ મા “સમર્પણ” ભક્તિ અને ભજનના ભાવ ભરી ગીતોની કેસેટ બહાર પાડી હતી. ૨૦૦૪ મા “અંતરનો અવાજ ”નામની પુસ્તિકા.
ગુજરાતી સાહિત્ય સરિતાનાં સંગે સહિયારા સર્જન દ્વારા ઘણી લઘુ નવલકથા અને નવલકથાઓમાં લખવાની તક મળી અને તેમાની “હરીયાળી ધરતીનાં મનેખ” અને “છૂટછેડા-ઓપન સીક્રેટ” પ્રકાશન ના પંથે છે. યોગ શિક્ષીકા તરીકે કાર્યન્વીત છુ અને લગભગ દરેક લલિતકલામાં રસ ધરાવું છું
પરિચયમા જ્યારે વધુ લખવાનો મોકો મળ્યો ત્યારે જણાવતા સંકોચ અનુભવું છું. પ્રભુની કૃપાથી બેંગ્લોર જઈ “યોગ” વિશે જાણકારી મેળવી. એક વર્ષની તપસ્યા અને દેશમા રહેવાનો મોકો પામી. આ મીઠું સંભારણું પાલવે બાંધી પાછી અમેરિકા આવી પ્રવૃત્તિમય બની.
હવે જીવનમા સમાજનું ઋણ ચૂકવવાનો સમય પાકી ગયો છે. છેલ્લા પંદર વર્ષથી “Voice of Sanatan Hinduism” મા મિત્રો સાથે રેડિયો પ્રોગ્રામ, દર રવીવારે “૯ થી ૧૨” પ્રસ્તુત કરી સેવા આપી રહી છું. શ્રીનાથજીબાવાની અસીમ કૃપાથી જાન્યુઆઅરીની ૨૨મી તારીખે ડૉ. નટવરભાઈ ગાંધીના શુભ હસ્તે પ્રથમ નવલકથા ‘એક ડગ ધરા પર ‘નું વિમોચન થયું. ત્યાર પછી પ્રકાશિત કરી ‘જાગીને જોંઉ તો “, ‘જીગરના પપ્પા’, ‘સંઘર્ષની સોડમાં’, ‘ઉમંગનું લોલક’ હાલમાં ચાલુ છે ‘ઝાકળ બન્યું મોતી’
જય શ્રી કૃષ્ણ
વગર સગાઈએ આપણે ઘરોબો કેળવ્યો છે
સરસ પ્રવીણાબેન હું વિલ્સન કોલેજ માં એક મહીનો ભણ્યો પછી કે.સી. માં ગયો હતો વર્ષ 1975-76
૨૧મી સદીની કમાલ જુઓ વગર જોએ,વગર સગાઈએ આપણે ઘરોબો કેળવ્યો છે
aa eakdama sachchi vat,,basa tamara chahera nu haasya hamesha rahe e j prarthana
પ્રવિણા બેન સાહિત્ય ને શરણે જે સુખ છે તે અદભૂત છે. તેમાં ખોવાઇ જવાની મઝા કંઇ ઓર જ છે.પરિચયે સુંદર પરિચય કરાવ્યો.
TAMARO PARICHAY VANCHI ANAND THAYO……WISHING YOU ALL THE BEST ! Pease do visit my blog at>>>
http://www.chandrapukar.wordpress.com
sarvottam..!
~ ashwinahir@gmail.com
Hello,
we are happy to introduce our web site which is an official gujarati web site of “Mr. Kanti Bhatt” a very known colomist in leading gujarati daily news paper like “Divya Bhasker”, and magazines like “Chitralekha” and “Aha Zindgi”.
This web site will display Mr. Kanti Bhatt’s privious articals which he
wrote for different daily news papers and magazines. (like Gujarat samachar,
Abhiyan, Sandesh etc.)
His name is in among leading writers of gujarati journalizam since 45 years.
Please inform your gujarati readers about this web site.
our web site: http://www.shaktikant.com
Please fill free to contact editor for more information.
khub sars parichay pan apvo a pan kala chhe nava sabandh jodva ane nibhavva ane dil ni vato kahevi
thanks…..
usmanbilakhia@yahoo.com
I liked your blog…….Keep up the good work! Bina.
Please visit : http://binatrivedi.wordpress.com/
bahen aapno sheshav no lekh ghano sars pan ben tamara jeva videsh ma raheta mahsho amara jeva teacher ne puche to tamne dekhadu .garibi hova chata telent balko , tame ,tene madad karo to temnu bhavi saru thay
Pravinaben…Revisitng your Site…..I had your Email but it’s wrong..I hope you will Revisit my Site & post a Comment..See you there ! I wish you all the BEST always !
Dr. Chandravadan Mistry
http://www.chandrapukar.wordpress.com
Inviting you to my Blog again !.
Keep adding New Posts to your Blog >Chandravadan.
બહેન ,આપનો પરિચય આત્મિય લાગ્યો વાસ્તવિક લાગ્યો સાચી શરણાગતિ અને સચ્ચાઈ પાછળ સુખ આપમેળે આવે છે…આપને તથા આપના પરિવારને ખુબ ખુબ અભિનંદન…
Great Achievements !!
Keep it up……….
I have also blog related to GUJARATI SHAYRI. I hope u like it.
jai shree krishn pravinaben,
do visit this web site you will love it.
http://www.shreenathjibhakti.org
http://www.zero2dot.org
do write your opinion about this website, on your blog and oblige. its shreeji’s work
jai shree krishn radhe krishn
regards,
dr sudhir shah na vandan
તમારો બ્લોગ ખુબ જ સરસ છે.
અને
બ્લોગ પર આવવુ ખુબ જ ગમ્યુ.
હું તમને મારા બ્લોગ પર આવવાનુ નિમંત્રણ આપુ છુ. આપનો પ્રતિભાવ ચોક્કસથી આપજો.
હું આપના પ્રતિભાવની રાહ જોઇશ.
મારા બ્લોગની લીંક છે.
http://www.aagaman.wordpress.com
Mayur Prajapati
Very fine.I felt it very interesting,meaningful and directly related with life.Congrats….Shashikant Shah.
PravinaDidi .You are Doing Nice work
… બ્લોગ ખુબ જ સરસ છે.
અને
બ્લોગ પર આવવુ ખુબ જ ગમ્યુ.
હું તમને મારા બ્લોગ પર આવવાનુ નિમંત્રણ આપુ છુ. આપનો પ્રતિભાવ ચોક્કસથી આપજો.
હું આપના પ્રતિભાવની રાહ જોઇશ.
તારી
યાદ માને યાદમાં
મારી આખો
સતત રહેછે ભીની ..
તેમાં તારી
યાદની મચલી
તરયાજ કરે
તરયાજ કરે ..!!
http://palji.wordpress.com
Bridge of mother laungage
and beauty of thoughts,always give pleasure.
Enjoyed,Thanks for sharing
Ramesh Patel(Aakashdeep)
તમારો બ્લોગ ખુબ જ સરસ છે.
અને
બ્લોગ પર આવવુ ખુબ જ ગમ્યુ.
હું તમને મારા બ્લોગ પર આવવાનુ નિમંત્રણ આપુ છુ. આપનો પ્રતિભાવ ચોક્કસથી આપજો.
હું આપના પ્રતિભાવની રાહ જોઇશ.
મારા બ્લોગની લીંક છે.
pathak.phs@gmail.com
મારા મીત્રને ખુબ જાણવા મળશે
સુંદર બ્લોગ.અભિનંદન બહેન. આપને મારાં કાવ્યો વાંચવા ઇજન.
http://www.agravatvimal.wordpress.com
પ્રવીણાબેન આપના પરિચયથી અને બ્લોગની મુલાકાતથી આનંદ થયો. અહીં વેબ દરબારમાં ફરી મળીશું !
Nice
Visit my blog
http://hyperlinkk23.blogspot.com
મુંબઈમાં જન્મ, ફેલોશિપ શાળામા અભ્યાસ અને વિલ્સન કોલેજની જીંદગી.
વસવાટ અમેરીકામાં.
ભગદ્ગીતામાં લખ્યું છે કે આત્માનું વર્ણન થઈ શકતું નથી અને અસોચનીય છે.
જય શ્રી કૃષ્ણ.
Glad to know abt you..
Jay Shri Krishna Pravinaben…
very happy 2 see your nice blog.
keep it up…we r with u..
પ્રવિણાબેન તમારો બ્લોગ સમયના અભાવે ઉપર ઉપરથી જોયો..
છતાં ખૂબ જ ગમ્યો…
ખાસ કરીને તમે આ ઉંમરે કમ્પ્યૂટર સાથે દોસ્તી બનાવી.,,, આને આ દોસ્તે તમને દુનિયા સાથે દોસ્તી કરાવી….
ખૂબ જ સરસ….
આપના સાહિત્ય રસને સલામ…
સમય મળે… પૂરો બ્લોગ જોઇ લઇશ….
‘વગર સગાઈએ આપણે ઘરોબો કેળવ્યો છે’
વાંચીને વગર મળેજ સંબંધ બંધાઈ ગયો હોય તેમ લાગ્યું!
સંબંધ ને નામ આપવું પણ જરુરી નથી લાગતું!
…મળતા રહીશું..
તમારો બ્લોગ ખુબ સુદ્ર છે. બસ એટલ મા જ બ્ધુ જ આવી જાય છે.
pustika vanchvi ane cassette sambhalvi gamashe !Abhaar !
પ્રવિણા બેન સાહિત્ય ને શરણે જે સુખ છે તે અદભૂત છે. તેમાં ખોવાઇ જવાની મઝા કંઇ ઓર જ છે
Aapno paroksha parichay ghana vakhatthi Smt.Nilaben S.Kadakia
marfate hato .Aje punah !!Apnu sahitya vaachva ,sambhalva khoob j utsuk chhu.Apni sahitya yatrane so so salaam !manvant.
જય શ્રી કૃષ્ણ
તમારો બ્લોગ અને તમારો પરિચય વાંચ્યો ખુબ જ સુંદર છે !
હવે તો અવારનવાર તમારા બ્લોગ ની મુલાકાત લેતી રહિશ …
મારા બ્લોગની મુલકાત લેવા બદલ અને પ્રતિભાવ આપવા બદલ આભાર.
માહિ શાહ
Pravinaben,
Khubaj sunder nikhalas Lakhan, anand anand thayo .
jayant Nayak ,
very nice ,and happy, after reading you profile time had given you
every thing , sukh,shanti, and samruddhi, be happy, abd wish you
more and more happy life
aajej tamari site ni mulakat thai.
saras chhe.tame ghanu badhu kari rahya chho.saru chhe.
have malta rahishu.
Thanks for visiting my site. your inspiring words made me happy.
jay shree krishna
JAI sHREE KRUSHNA TO DAY AND ALWAYS BAHENAA !
very nice pravinaben and lucky for having friend like u in houston keep it up
rohini patel
આદરણીયશ્રી. પ્રવિણાબહેન
આપે સુંદર બ્લોગ સજાવીને ગુજરાતી સમાજની સેવા કરી
રહ્યા છો,
બહેન આપના જણાવ્યા પ્રમાણે આપ હાલમાં ” યોગ ” શીખવો છો
એમ જાણીને તો ખુબજ આનંદ થયો.
” યોગ દ્વારા બીજાને ઉપયોગી બનો એજ સાચી જીંદગી છે. ”
આપ વિદેશમાં હોવા છતાં ભારતીય સંસ્કૃતિને ટકાવી રાખી એ
ખુબજ ઉત્તમ બાબત છે.
ભગવાન ફળ આપવાવાળો ઉપર બેઠો છે, બસ આ રીતે સેવા કરતા રહો એજ
અભ્યર્થના
ડૉ. કિશોરભાઈ એમ.પટેલ
Pravinaben,
It’s very good blog about Gujarati literature.
Based on your writings,I think you know Hindi very well.Why not open a blog in Hindi section to promote Gujarati Lipi.
If we can write Sankrit in Gujarati why not Hindi?
ગુજરાતી ભારતની રાજ્યભાષા કે રાષ્ટ્રલિપિ?
http://kenpatel.wordpress.com/
ગુજરાતી ભાષાનું અસ્થિત્વ તેની સરળ લિપિ જાળવી રાખવામાં,તેનો અન્ય રાજ્યોમાં ફેલાવો કરવામાં અને બીજી ભાષાઓ સાથે કમ્પ્યુટરમાં સરળ અનુવાદરૂપી બનાવવામાં છે. ઈન્ટરનેટ યુગમાં આ ઘણુજ સરળ છે.
http://saralhindi.wordpress.com/
Darek jya je chhe te tya thick chhe bhai !
Thank you Pravinaben! I glanced at your beautiful website quickly and will definitely read it with more time.
Regards,
SAngita
sangitad7@yahoo.com
સુશ્રી પ્રવિણાબેન
આપના જેવા વિચારોથી ઉજળા સંસ્કારી જીવનથી આ સંસાર ઉજળો છે. હૃયમાં સારું નરસું પરખવાની શક્તિ છે અને પૂર્તિ કરવા માટે પ્રયાસ છે.
આ સૌમાં આત્મસંતોષથી આગલ વધવું એય એક લ્હાવો છે. ..અભિનંદન.
રમેશ પટેલ(આકાશદીપ)
Hi Pravina
I do like your Gujarati sight. Very good one.
Thanks.
Jayshree Vyas
પ્રવીણાબહેન,
આપના બ્લોગની મારી આ પહેલી જ મુલાકાત છે. મનગમતા વાંચન માટે બ્લોગ-બ્લોગ ભટકું છું. આપને ત્યાં પણ આવતો રહીશ. હું સાહિત્યકાર નથી. આડી-ટેડી વાતો http://pravinshastri,wordpress.com પર લખું છું. બ્લોગની મુલાકાત લઈને યથા-યોગ્ય સૂચનો કરતા રહેજો. આભારી થઈશ.
પ્રવીણ શાસ્ત્રી.
પ્રવિણાબેન,
ઘણીવાર અમેરિકામાં રહેતાં ઘણા લોકો મોટે ભાગે રીટાયર્ડ લોકોને કંટાળો આવે છે. હું પણ ૧૯૯૮માં આવ્યો ત્યારે એવી જ હાલત હતી. ઇન્ડિયાની સારી નોકરી છોડી અહી મજુરી કરવાની. કમ્પ્યુટર ઓન કરતાં નહી આવડે. આજે કોઈને કહું કે અમેરિકામાં મારી પાસે વખત નથી તો નવાઈ લાગે. તમારા વીશે વાંચીને લાગે છે કે આટલી બધી પ્રવૃત્તિ તમે કેવી રીતે કરી શકો છો? સ્ત્રીઓને તો અમારા પુરુષો કરતાં ઘણા વધારે કામો હોય છે. તમારા પાવન પગલા મારા બ્લોગ ઉપર પડ્યા જોઈને ખરેખર આનંદ થયો. હું તો હથોડાછાપ એન્જીનીયર છું અને સાહિત્યમાં ફાફા મારું છું.
તમને મારી ખુબ ખુબ શુભેચ્છા!
વિપુલ એમ દેસાઈ
http://suratiundhiyu.wordpress.com/
પ્રિય પ્રવીણ બેન
તમરો પરિચય થયો મને ઘણો આનંદ થયોતમારો બ્લોગ હું ધીમે ધીમે વાંચ્યા કરીશ મને બહુજ ગમશે
બેન હું બહુ ભણેલ નથી ફક્ત ગુજરાતી સાત ચોપડી અંગ્રીઝી ,vina ભણ્યો છું સ્ત્રી શક્તિનો હું બહુ ચાહક છું .મેં એક ગીત બનાવ્યું છે જે” વૈષ્ણવ જનતો તેનેરે કહીએ “એ ઢબથી ગઈ શકાય છે।
ઘર ઓફિસમાં પહેલો નંબર કવિતા જેને પ્યારી છે
સોના હીરાના ઘરેણા પહેરે આ ગુજરાતી નારી છે। ……..ઘર। …
આકાશ સફરના પરાક્રમોનો ઇતિ હાસ સુનીતા કરશે રે
ભારત હોય કે અમેરિકા બધી બાજી સ્ત્રીઓએ મારી છે . ……..ઘર
પુરુષ લોકોની સફળતાઓમાં સ્ત્રી શક્તિનો ફાળો છે
મર્દોની માર્દાન્ગીઓને બીર્દાવ્નારી નારી છે ………….ઘર
નારીને હડધૂત કરનારા નરકમાં જઈને વસનારા
માન પામેલી સરાગનું સુખ અહી બેઠા દેનારી છે। …….ઘર
“આતાઈ “ને સ્ત્રીઓએ આનંદ હેત ધરીને આપ્યો છે
એનામાં શક્તિ જુવો એ સ્ત્રીઓને આભારી છે ……..ઘર
મને બ્લોગર ભાઈઓ આતા નાં પ્રેમાળ નામથી ઓળખે છે
જો પ્રત્યેક વ્યક્તિ સમાજનું ઋણ ચૂકવે તો સમાજને ઘણૉ મોટો ફાયદઓ થાય
સરસ પરીચય આપ્યો છે. શુભેચ્છાઓ સાથે, – જુ.
આપની પરિચય આપવાની રીત સીધી-સાદી અને આડંબર વગરની લાગી. બધા કરતાં વધુ આંનદ તો તમે તમારા ફેલાયેલા વટવૃક્ષ નીચે જે રીતે પાછલી જિંદગીમાં આનંદથી રહો છો તેનો થયો. ઘડપણમાં સુખ મળે એટલે સ્વર્ગ અહી જ છે. પ્રભુ તમને હંમેશા આવું જ સુખ કાયમ માટે આપે.
4 | CHANDRAVADAN MISTRY
July 6, 2008 at 12:18 am
TAMARO PARICHAY VANCHI ANAND THAYO……WISHING YOU ALL THE BEST ! Pease do visit my blog at>>>
http://www.chandrapukar.wordpress.com
…………………………………………………………………………………………………….
Pravinaben,
You had visited my Blog & commented on “Bhale Padhrya”.
Thanks !
You have given me the ENCOURAGEMENT by your VISITS/COMMENTS for the Post published.
Read in your Parichay…..
મુંબઈમાં જન્મ, ફેલોશિપ શાળામા અભ્યાસ અને વિલ્સન કોલેજની જીંદગીને ભાથામાં બાંધી વહાલસોયા પતિની સંગે બે બાળકો સાથે અંહી આવી વસવાટ કર્યો.
As I read these words…I go back to years 1962/63 & 2963/64 when I was at Bhavans Cllege of Andheri Mumbai.
These 2 years will always be in my memory.
It is my pleasure reading your Emails….talking to you on the phone & seeing you on that Video Conference of 22nd Sep.2013.
I see you as a STRONG LADY who is marching forward in the LIFE as given by God..Your FAITH in the DIVINE is strong !
May God’s Blessings be always on You & your Family !
DR. CHANDRAVADAN MISTRY
http://www.chandrapukar.wordpress.com
Please do REVISIT my Blog !
That was the time I was in Wilson college. I graduated in 1964-65
Got married to my Loving husband in 1966.
प्रवीणा बहन
आपको मिलके मुझे बड़ी ख़ुशी हुई सूर्पनखा को आपकी यादि दिया और उसको खुश करदिया .
आताजी
नमस्कार बडे भैया
आप बहोत दिनों के बाद मिले और सूर्पनखाको बताना भूल गये की मेरी छोटी बह्न अमेरिका से आई है..
जय श्री कृष्ण
પ્રથમવાર અચાનક તમારા બ્લોગ પર આવી ચડ્યો અને પરિચય જોતાં લાગ્યું કે આપણાં જ કોઈ સ્વજનનો બ્લોગ હોઈ. આપણો બ્લોગ ખુબ જ ગમ્યો. પરિચય વાંચીને આનંદ થયો. આપણાં જે-જે પુસ્તકો પ્રકાશિત થયા છે, તેના વિશે આપે સહજ અને સરળ રીતે કહ્યું તે ખુબ જ ગમ્યું… ખુબ ખુબ શુભેચ્છા.
http://kalamprasadi.wordpress.com
http://pravinshrimali.wordpress.com
-પ્રવિણ કે.શ્રીમાળી
bahu sundar. aapna thi alag ek aapne janya.
Purvi Malkan
Hide message history
Namaste to all, very first many thanks to join this place, I am here to help people with my abilities of psychic sense and astrology. I am doing practice for more than twenty years. I hope you will get all your answers in my report and you will get all the things up to date with time frame, I will suggest you precautions and I will tell you about hurdles and obstacles in your life. You will get an in depth, true and genuine report with with several phases of life. You can ask here about any thing which is mysterious for you and you are looking answers like love, study, career, marriage, divorce, extra marital affairs, business, travel, health, children . . . . . . even any phase of life .
Regards,
Dinesh Sharma
ask2astrologer@hotmail.com
તમારો બ્લોગ ખુબ જ સરસ છે…
બહેન ,આપનો પરિચય આત્મિય લાગ્યો વાસ્તવિક લાગ્યો સાચી શરણાગતિ અને સચ્ચાઈ પાછળ સુખ આપમેળે આવે છે…આપને તથા આપના પરિવારને ખુબ ખુબ અભિનંદન…
આપનો મોબાઇલ નંબર આપો જેથી પ્રશ્ન હોય તો સમાધાન આપ કરી શકો. વિનોદભાઇ માછી ૯૭૨૬૧૬૬૦૭૫(મો)
સરસ. લગે રહો પ્રવિણાબહેન.