ગુજરાતી બ્લોગો/સાઇટનું લિસ્ટ

 નેટ જગતનાં ગુજરાતી બ્લોગને  “એક તાંતણે બાંધતી કડી”

ગુજરાતી બ્લોગરોનાં કામને માણી શકે તે હેતૂથી વખતો વખત ગુજરાતી બ્લોગની યાદી બનતી હોય છે. આ કાર્યની શુભ શરુઆત ૨૦૦૫ થી થઈ  અને મૃગેશ શાહ,  વિવેક ટેલર અને મોના નાયકે( ઊર્મિ સાગર) કરી. શરૂઆતમાં તો આ લીસ્ટ નાનુ હતુ, પરંતુ તે વધતા વધતા આજે 395 ઉપર થયુ છે. 

 નેટ ગુર્જરીનાં કસબીઓ

નેટ જગતનાં ગુજરાતી બ્લોગને  “એક તાંતણે બાંધતી કડી” 

નેટ જગતનાં ગુજરાતી બ્લોગરોને  “એક તાંતણે બાંધતી કડી” 

16 thoughts on “ગુજરાતી બ્લોગો/સાઇટનું લિસ્ટ

  1. કેટ્લીક માન્યતા અને દંત કથા પાછળ રહેલા મુળભુત તર્કને બુધ્ધિગમ્ય રીતે સમજવા પ્રયાસ
    જેમકે બધા પ્રસંગોમા થતુ ગણ્ પતિ નુ પુજન તેમ્ નુ કલ્પ્વામા આવેલુ સ્વરુપ હાથીનુ મસ્તક, મોટુ પેટ તથા વાહનમા નાનો ઉંદર કે જે ક્યારેય તેમને ઉંચકી ના સકે
    તો આવી અવાસ્ત્વિક કલ્પ્ના ક્યા કારણોસર પ્રયોજવામાં આવી હોઇ શકે૵ આ કલ્પ ના પાછ્ળ કોઇ પણ મુળભુત બુધ્ધિજ્ન્ય તાર્કિક કારણ હોવુ જ જોઈએ અને તો તે શું હોઇ શકે તે માટે વિચારીને મારા બ્લોગ ઉપર મને જનાવ વા સૌને વિનંતિ કરુ છુ

    1. શ્રી કમલ ભાઈ ,
      આપણાં શાસ્ત્રો ,પુરાણો,મહાકાવ્યો,હકીકતો થી દુર અને કલ્પના ઓ થી ભરપુર છે,તેમાં વર્ણવા માં આવેલી બાબતો ના કોઈ પુરાવા નથી,આપણે જયારે માતા ના ગર્ભ માં હતા ત્યાર થી આપણાં મગજ માં આ બધી બાબતો ને એવી ઠસાવી દેવા માં આવી છે કે આપણે તેમાં થી બહાર નીકળવું મુશ્કેલ છે , છતાં આપણો સમાજ સત્યથી દુર ભાગનારો અને છેતરાવા માં આનંદ મેળવનારો છે.!!! વિજ્ઞાન થી સર્જાયેલા ધર્મ ના મોહ માં વિજ્ઞાન ને ભૂલી અવળા ચકડોળે ચડી બેઠેલા આપણાં બંધુઓ …ખરેખર દયા આવે છે ..આપને આ સાથે આપેલી લિન્ક પર એક બુક વાંચવા માનસાથ અરજ છે. કે જેનાથી તમારા સવાલ નો જવાબ કદાચ મળી પણ જાય

  2. ગુજરાતી બ્લોગનું લીસ્ટ અને તેમની rss feed જોવા માટે ગુજરાતી બ્લોગ પીડિયા બ્લોગ એગ્રીગેટર ની લીંક http://rupen007.feedcluster.com/

    તેમાં વર્ડપ્રેસ , ગુજરાતી બ્લોગ્સ , બ્લોગસ્પોટ , ગુજરાતી સાહિત્યસરિતા અને બીજી ઘણી ગુજરાતી સાઈટનો સમાવેશ કર્યો છે તેની સંખ્યા લગભગ 489 છે અને ઉમેરો ચાલુ છે .મુલાકાત લેશો.

Leave a comment