બોલો બોલો બોલો કોણ ?????????????

સઘળા ધન ખર્ચે ખૂટી જાય છે
જેમ વાપરો તેમ વધે  છે
પામવાની પ્યાસ બુઝાતી નથી
બોલો બોલો બોલો કોણ

///////////////////////

ચોર ચોરી શકે નહી

ખર્ચે  કદી ખૂટે નહી

ઉધાર દેવાય નહી
પરાણે પચે નહી

બોલો બોલો બોલો કોણ-

///////////////////

રાત દિવસ મહેનત કરો
નિયત દિલ સાફ રાખો
પ્રયત્નમાં ઇમાનદારી
તોય હંમેશા તલપ જારી
બોલો બોલો બોલો કોણ

/////////////////////

આમંત્રો તો પણ આવું

આવકાર વિના પણ આવું

આવું ત્યારે તમે વધાવો

ન ભાળો તો ઉદાસ થાઓ

બોલો બોલો બોલો કોણ

/////////////////////////

4 thoughts on “બોલો બોલો બોલો કોણ ?????????????

      1. સ્યોર. આમાં બહેન એવું છેને; બુદ્ધિનો સ્ટોક ઓછો એટલે વાપરવામાં કરકસર કરું છું. જવાબ જાણ્યા પછી જરુરથી ડીંગ માણીશ કે એતો હું જાણતો હતો. રાહ જોઈશ.
        પ્રવીણ

Leave a reply to pravinshastri જવાબ રદ કરો