અખાની વાણી

તિલક કરતાં ૫૩ ગયા જપમાલાના નાકાં ગયા

તીરથ ફરી ફરી થાક્યાં ચરણ તોય ન પહોંચ્યા હરિને શરણ

કથા સુણી સુણી ફૂટ્યા કાન અખા તોય ન આવ્યું બ્રહ્મજ્ઞાન

****************************************

એક મૂરખને એવી ટેવ પત્થર એટલા પૂજે દેવ

પાણી દેખી કરે સ્નાન તુલસી દેખી તોડે પાન

એ અખા વડું ઉત્પાત ઘણાં પરમેશ્વર એ ક્યાંની વાત

********************************************************

અખા ભગતના ધપ્પા નાનપણથી ખૂબ ગમતાં.

આજે જમાનો બદલાઇ ગયો છે.

માનવે ખૂબ સિદ્ધી પ્રાપ્ત કરી છે.

જુનું હવે વાહિયાત લાગે છે.

*********************

प्रविणा

***********

તિલક વગર ૬૩ થયા માલા ફેરવવી ભૂલી ગયા

કથા સાંભળી નહી તીર્થના દર્શન કદી ના કર્યા

હરિ શરણ સ્વપને ક્યાંથી, બ્રહ્મજ્ઞાન ન થયા

******

એક શાણાને એવી ટેવ શ્રદ્ધા નહી ભગવાન કે દેવી

ગંગા જલ ઈજ્જત નહી તુલસી માતા કિમત નહી

બસ સ્વમાં રમણ કરે પરમેશ્વર કઈ બલા કહેવી

***

दुनियाके बाजारमें गरीबी तेरा नंगा नाच

रोटी कपडा मकान बिन देखा गरीब लाचार

ऐसे करुण द्रुश्य देख प्रविणा हुई परेशान

*********************

2 thoughts on “અખાની વાણી

Leave a comment