અવાચક ———–

મમ્મીઃ  નાની દિકરીને રાતના નહવાડવતા કહે, બેટા ધીરે ધીરે વધ

              તારા કપડા લlવતા પહેલા ટૂંકા થઈ જાય છે. ( રોમા)

રોમાઃ નાની હતી તેથી તે વખતે તો બહુ સમજી નહી. પણ બે

           દિવસ પછી મમ્મીને નવરાત્રીના ગરબામા સાડીમા જોઈને,

          ” મમ્મી, તું પણ ખૂબ જલ્દી મોટી થતી જાય છે.”

મમ્મીઃ મ્હોં પહોળું કરીને અવાચક થઈ ગઈ————

One thought on “અવાચક ———–

Leave a comment