વર્ષોના વહાણા વાયા, તમારા વગર
સવારની થાય સાંજ તમારા વગર
હજુ કેટલા બાકી, તમારા વગર
નથી દિલ માનતું તમારા વગર
કશું નથી પ્યારું તમારા વગર
વાત કોને કરવી તમારા વગર
સમાજ દીસે દાધારંગી તમારા વગર
ચહેરાં પર મહોરાં તમારા વગર
શ્વાસની આવન જાવન તમારા વગર
કામાકાજમાં છું ડૂબી તમારા વગર
૨૩મી દિવાળી ગઈ તમારા વગર
ધીરજ ખૂટે મારી તમારા વગર
શરણું શ્રીજીનું લાધ્યું તમારા વગર
હે નાથ ઝાલો હાથ, ઉભી ડગર
મીટ રહી છે માંડી આ એક નજર
વિરહી મનડું ઝૂરી રહ્યું તમારા વગર……..’તમારા વગર’ની મનોદશા વર્ણવતી આ રચના ખૂબ ગમી!
I read “તમારા। વગર “…. very nice, I liked it…. you expressed your feelings…. I understand very well… I can only say “ what is now? I am always there to give you my shoulder “ … you are role model ( according to me ) for many ladies who are alone. So keep it up.
Smita
Sent from my iPhone
Poetry is very beautiful. It says the real meaning of’tamara. Vina’
Nira Shah
ખુબ સરસ
Thanks a lot. Happy New Year
pravinash