તમારી શુભેચ્છા અને સહકારની ધારા

વહાલાં મિત્રો

આજે સાતમા ‘જન્મદિવસ’ની સુપ્રભાતે તમને દિલની બે વાત કહીશ.

અવારનવાર થતી આપની મુલાકાત અને પ્રોત્સાહને આ બ્લોગ પર

લખવામાં નિયમિતતા આ્ણી  છે. ” મન માનસ  અને માનવી” આપ

સહુ પ્રેમથી વાંચો છો એ ખુશીની વાત છે.

‘સાત વર્ષની ઉમરે બીજું ધોરણ પાસ થઈ હતી. ‘ ૨૦૦૭થી શરૂ થયેલી

આ યાત્રા હજુ ‘એકડો ઘુંટે છે’ એમ કેમ લાગે છે?

મનમાં વિચારો ઘણા છે. જોઈએ નવા વર્ષનો નજારો! સાથ અને સહકાર

જારી રહેશે ?

આભાર

પ્રવિણા અવિનાશ

12 thoughts on “તમારી શુભેચ્છા અને સહકારની ધારા

  1. ખોબલે ખોબલે અભિનંદન.
    તમારા શરુંના લખાણો અને અત્યારના લખાણોમાંની ઉચ્ચતા જે મને નજરે પડી છે એ ટપકાવ્યા વગર કેમ રહી શકું?
    ઉચ્ચતર લખાણોની સફળતા ઇચ્છતો….
    ચીમન પટેલ ‘ચમન’

Leave a reply to hemapatel જવાબ રદ કરો